પૂજ્યબાપુ મોગલ કુળ કબરાઉ દ્વારા bhajananandi.in વેબસાઈટનું લોન્ચિંગ…

  આજકાલ ભજનો લુપ્ત થતા જાય છે ત્યારે પાલુભાઈ ગઢવી નો વધુ એક વખત એવો પ્રયાસ કે લોકો સુધી સાચા ભજનો પહોંચે ત્યારે આજે કચ્છ ના કબરાઉ મધ્યે થી પૂજ્ય મોગલકુળ સામતબાપુ દ્વારા એમની વેબસાઈટ bhajananandi.in નું લોન્ચિંગ કરાવવામાં આવ્યું હતું.   નોંધનીય છે કે આ વેબસાઈટ પર થી ભજન સંતવાણી ના વિડિઓ તેમજ ભજનો … Continue reading પૂજ્યબાપુ મોગલ કુળ કબરાઉ દ્વારા bhajananandi.in વેબસાઈટનું લોન્ચિંગ…