પૂજ્યબાપુ મોગલ કુળ કબરાઉ દ્વારા bhajananandi.in વેબસાઈટનું લોન્ચિંગ…

 

આજકાલ ભજનો લુપ્ત થતા જાય છે ત્યારે પાલુભાઈ ગઢવી નો વધુ એક વખત એવો પ્રયાસ કે લોકો સુધી સાચા ભજનો પહોંચે ત્યારે આજે કચ્છ ના કબરાઉ મધ્યે થી પૂજ્ય મોગલકુળ સામતબાપુ દ્વારા એમની વેબસાઈટ bhajananandi.in નું લોન્ચિંગ કરાવવામાં આવ્યું હતું.

 

નોંધનીય છે કે આ વેબસાઈટ પર થી ભજન સંતવાણી ના વિડિઓ તેમજ ભજનો ના ખરા અર્થ સાથે ભજનો મુકવામાં આવશે તેમજ હાર્મોનિયમ કલેક્શન જે પાલુભાઈ પાસે છે એમની વિસ્તૃત માહિતી ફોટો સાથે આ વેબસાઈટ પર થી મળી શકશે વેબસાઈટ ના લોન્ચિંગ સમયે સિદ્ધાર્થમહારાજ ની પણ ઉપસ્થિતિ રહી હતી… અને પૂજ્ય બાપુ ના હસ્તે આ વેબસાઈટ નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

Share on:

Leave a Comment

Your email address will not be published.