સાહિત્ય નો કેશરી સિંહ એટલે બચુભાઈ ગઢવી…

બચુભાઇ ગઢવી પ્રાગટયનું પહેલું કિરણ આપમેળે પ્રગટે એમ તેમનામાં પ્રજ્ઞાા પ્રગટી ગઇ હતી. ધરતી ફાડીને અણધાર્યો વાંસનો અંકુર ફૂટે તેમ વિદ્વત્તા વિસ્તરી ગઇ હતી. ઇતિહાસની વાત માંડે ત્યારે આર્યાવર્તનો ઇતિહાસ નાનો થઇ જાય. નાથ સંપ્રદાયનો નાદ જેના રૂંવે રૂંવે નર્તન કરે. પડખે બેઠેલો ભાગ્યવાન હોય તો આઠેય કોઠે ટાઢક ઢળે એવો જની ભીતરમાં અભરે ભર્યો …

સાહિત્ય નો કેશરી સિંહ એટલે બચુભાઈ ગઢવી… Read More »

પૂજ્યબાપુ મોગલ કુળ કબરાઉ દ્વારા bhajananandi.in વેબસાઈટનું લોન્ચિંગ…

  આજકાલ ભજનો લુપ્ત થતા જાય છે ત્યારે પાલુભાઈ ગઢવી નો વધુ એક વખત એવો પ્રયાસ કે લોકો સુધી સાચા ભજનો પહોંચે ત્યારે આજે કચ્છ ના કબરાઉ મધ્યે થી પૂજ્ય મોગલકુળ સામતબાપુ દ્વારા એમની વેબસાઈટ bhajananandi.in નું લોન્ચિંગ કરાવવામાં આવ્યું હતું.   નોંધનીય છે કે આ વેબસાઈટ પર થી ભજન સંતવાણી ના વિડિઓ તેમજ ભજનો …

પૂજ્યબાપુ મોગલ કુળ કબરાઉ દ્વારા bhajananandi.in વેબસાઈટનું લોન્ચિંગ… Read More »

ચાલો સમજીએ ભજન એટલે શું?

  ભજન એટલે સાજ સાથે સંગત કરવી રાગળા તાણવા એ ફક્ત ભજન નથી,ભજન ની વ્ય્ખ્યા કરવા જઈ તો બહુ મોટો અર્થ થાય છે,કદાચ પુસ્તકો ના પુસ્તકો લખાઈ જાય. ભજન ની વ્યાખ્યા એ છે,કોઈ ની પીડા સમજવી,પોતાને બાદ કરી બીજા માટે કાંઈ કરવુ. આ ભજન તરફ લઈ જાય છે આપણા વડવા,માં બાપ અને આપણા ગુરુ મહારાજ. …

ચાલો સમજીએ ભજન એટલે શું? Read More »

મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ

મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી છે મોરી માત રે… જગત આખામાં જનની ની તોલે તો કોઈજ ના આવી શકે.. પ્રેમ, હેત, વ્હાલ તથા સ્નેહ નો મહાસાગર એટલે માઁ.. માઁ તે માઁ બીજા વગડાના વા… બાળક ગમે તેટલો ડીગ્રીવાન હોય કે તવંગર હોય પણ જયારે માઁ ના ખોળામાં બેસીને મમતા ભર્યા હેતના હીલોળા …

મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ Read More »

પરમ વંદનીય આત્મીય ગુણીજન અને જ્ઞાની શ્રી પચાણ ભાઈ ભગત ના પવિત્ર હાથે બનેલ રામસાગર થી મારું સન્માન થયું

પરમ વંદનીય આત્મીય ગુણીજન અને જ્ઞાની શ્રી પચાણ ભાઈ ભગત ના પવિત્ર હાથે બનેલ રામસાગર થી મારું સન્માન થયું ,જેનો મને અપાર આનંદ છે અને એ મારા અહોભાગ્ય પણ કહેવાય… સામે ભજનગ્રંથ ભેટ સ્વરૂપે અર્પણ કરી એમનું સન્માન કરવાનો પણ મને અવસર મળ્યો…. મારી સાથે ઉત્તર ગુજરાત થરાદ નું તેમજ ગુજરાત નું ગૌરવ એવા ભજનિક …

પરમ વંદનીય આત્મીય ગુણીજન અને જ્ઞાની શ્રી પચાણ ભાઈ ભગત ના પવિત્ર હાથે બનેલ રામસાગર થી મારું સન્માન થયું Read More »