સાહિત્ય નો કેશરી સિંહ એટલે બચુભાઈ ગઢવી…

બચુભાઇ ગઢવી પ્રાગટયનું પહેલું કિરણ આપમેળે પ્રગટે એમ તેમનામાં પ્રજ્ઞાા પ્રગટી ગઇ હતી. ધરતી ફાડીને અણધાર્યો વાંસનો અંકુર ફૂટે તેમ વિદ્વત્તા વિસ્તરી ગઇ હતી. ઇતિહાસની વાત માંડે ત્યારે આર્યાવર્તનો ઇતિહાસ નાનો થઇ જાય. નાથ સંપ્રદાયનો નાદ જેના રૂંવે રૂંવે નર્તન કરે. પડખે બેઠેલો ભાગ્યવાન હોય તો આઠેય કોઠે ટાઢક ઢળે એવો જની ભીતરમાં અભરે ભર્યો … Continue reading સાહિત્ય નો કેશરી સિંહ એટલે બચુભાઈ ગઢવી…