મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ

મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી છે મોરી માત રે…
જગત આખામાં જનની ની તોલે તો કોઈજ ના આવી શકે..

પ્રેમ, હેત, વ્હાલ તથા સ્નેહ નો મહાસાગર એટલે માઁ..
માઁ તે માઁ
બીજા વગડાના વા…

બાળક ગમે તેટલો
ડીગ્રીવાન હોય કે તવંગર હોય પણ જયારે માઁ ના ખોળામાં બેસીને મમતા ભર્યા હેતના હીલોળા ખાય ત્યારે ખરેખર નાનપણ યાદ આવી જાય…

જય હો સંતવાણી.

Share on:

Leave a Comment

Your email address will not be published.