ચાલો સમજીએ ભજન એટલે શું?

  ભજન એટલે સાજ સાથે સંગત કરવી રાગળા તાણવા એ ફક્ત ભજન નથી,ભજન ની વ્ય્ખ્યા કરવા જઈ તો બહુ મોટો અર્થ થાય છે,કદાચ પુસ્તકો ના પુસ્તકો લખાઈ જાય. ભજન ની વ્યાખ્યા એ છે,કોઈ ની પીડા સમજવી,પોતાને બાદ કરી બીજા માટે કાંઈ કરવુ. આ ભજન તરફ લઈ જાય છે આપણા વડવા,માં બાપ અને આપણા ગુરુ મહારાજ. … Continue reading ચાલો સમજીએ ભજન એટલે શું?